તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:મહેસાણા એ ડિવિઝનના 16 સહિત જિલ્લાના 42 પોલીસ કર્મીઓની બદલી

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણામાં નાયબ DDO તરીકે મનીષા પટેલ

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે રાત્રે એકસાથે 42 પોલીસ કર્મીઓની બદલી કરી છે. જેમાં મહેસાણા એ ડિવિઝનના 16, મહેસાણા બી ડિવિઝન, વિસનગર તાલુકા અને મોઢેરાના 4-4, મહેસાણા તાલુકાના 3, બહુચરાજી અને નંદાસણના 2-2 તેમજ સાંથલ, વડનગર, વસાઇ, ઉનાવા, કડી, સતલાસણા અને હેડ કવાટરના 1-1નો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 3 નાયબ જિલ્લા અધિકારીની અને એક ટીડીઓની બદલી કરાઇ છે. જેમાં ગાંધીનગર નાયબ જિલ્લા અધિકારી મનીષા પટેલની મહેસાણા ખાતે અને ભરૂચ વાલીયાના ટીડીઓ કે.કે. પટેલની અરવલ્લી જિ.પં. ખાતે નિયુક્તિ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો