તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટમાં તેજી:મહેસાણાના બજારોમાં દિવાળીના દિવસે પણ ખરીદી માટે ભીડ જામી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવારે દિપાવલી તહેવાર પહેલા શહેરના વિવિધ બજારોમાં ખરીદીનો ટ્રાફીક ચક્કાજામ જોવા મળ્યો હતો.શહેરના રાજમહેલ રોડ, તોરણવાળી, મોઢેરા રોડ, રાધનપુર રોડ સહિતના તમામ બજારોમાં ગ્રાહકોની છેલ્લી ઘડીએ ખરીદીની ભીડ જામી હતી,આવામાં કોરોના સંક્રમણ સાવ વિસરાયુ હોય એમ માસ્ક કે સોશ્યલડિસ્ટન્સ વગર ખરીદીમાં ગ્રાહકો મગ્ન જોવા મળ્યા હતા. શહેરમાં મિઠાઇ-ફરસાણ, ફટાકડા, ફુટવેર,ઇલેકટ્રોનિક્સ,લાઇટીગ સીરીઝ, ઘર સજાવટની ડેકોરેટીવ ચીજવસ્તુઅોની ખરીદી દુકાનો થી માંડીને રોડ સાઇડના ફેરીયાઓ સુધી જામી હતી.જેમાં રાજમહેલ રોડ અને તોરણવાળીમાં સાંજે ચાલવામાં પણ મુશ્કેલી સર્જાય એવી ખરીદીમાં ભીડ જોવા મળી હતી.મોઢેરા રોડ અને રાધનપુર રોડ પર વિવિધ દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો