તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠ કામગીરી:મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 જાહેર કરાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી બદલ 21 શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે

મહેસાણા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021ની યાદી જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિકમાં 2, સીઆરસી, બીઆરસી, કેળવણી નિરીક્ષક, એચટાટ, આચાર્ય વિભાગમાંથી 1, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 1 તેમજ તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં 17 મળીને કુલ 21 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 માટે પસંદગી કરવામાં આવી છે.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021ની યાદી
1. પટેલ ભરતકુમાર શંકરલાલ, ઈન્દિરાનગર પ્રા.શાળા, બાલસાસણ
2.જોષી દિપ્તીબેન ધીરજકુમાર, બાલસાસણ પ્રા.શાળા, બાલસાસણ
3.ઓઝા શૈલેષકુમાર ઈશ્વરલાલ, વિવિધલક્ષી સર્વ વિદ્યાલય, કડી
4.ચૌધરી મનોજકુમાર જેસંગભાઈ, અનુપમ પ્રા.શાળા નં-4, વિસનગર
5.વાઘેલા વંદનાબેન હીરાલાલ, સુરપુરા પ્રા.શાળા, પો-ઉનાવા
6.ઠાકર જયશ્રીબેન મુકેશભાઈ, વણાગલા અનુપમ પ્રા.શાળા
7.દરજી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદ, કે.બી.શાહ અનુપમ પ્રા.શાળા, વિઠોડા
8.ગુર્જર હેમંતકુમાર ચીમનલાલ, તેલાવીપુરા પ્રા.શાળા, તેલાવીપુરા
9.પટેલ મુકુન્દરાય રતિલાલ, ગોકળપુરા પ્રા.શાળા, ગોકળપુરા
10.પરમાર વિજયકુમાર પુરૂષોત્તમભાઈ, જેતપુર પ્રા.શાળા, જેતપુર
11.પ્રજાપતિ મેઘાબેન સેવંતીલાલ, દુલાણા પ્રા.શાળા, દુલાણા
12.પટેલ ભીખીબેન ડાહ્યાભાઈ, સતલાસણા પ્રા.કુમાર શાળા,
13.પટેલ કલ્પેશકુમાર પોપટલાલ, સોજા પ્રા.શાળા, સોજા
14.પરમાર રજનીકાંત રોહિતલાલ, મહાદેવપુરા(ડાભલા) પ્રા.શાળા
15.સુથાર કૌશલકુમાર અરવિંદભાઈ, જોરણંગ પ્રા.શાળા, જોરણંગ
16.સોલંકી પ્રજ્ઞાબેન ભુદરભાઈ, ગમાનપુરા પ્રા.શાળા, ગમાનપુરા
17.સુથાર નયનાબેન અમૃતલાલ, ભાન્ડુપુરા પ્રા.શાળા
18.પટેલ કોકિલાબેન પ્રહલાદભાઈ, કાળકાપુરા(ગો) પ્રા.શાળા
19.ભટ્ટ નમ્રતાબેન અનિરૂદ્ધભાઈ, મેરડા પ્રા.શાળા, મેરડા (કડી)
20.ડો.હર્ષદકુમાર કચરાભાઈ સોલંકી, કડી તા. પ્રા.શાળા નં-1, કસ્બા, કડી
21.રાવળ ગોવિંદભાઈ છગનભાઈ, સુલતાનપુરા પ્રા.શાળા

અન્ય સમાચારો પણ છે...