તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Management Of Horticulture Offices Of The District Is Now From Mehsana, 4 More Have Been Appointed For The Office Of Joint Director Of Horticulture Along With A Higher Official.

નિમણૂક:જિલ્લાની બાગાયત કચેરીઓનું સંચાલન હવે મહેસાણાથી, સંયુક્ત બાગાયત નિયામકની કચેરી માટે ઉચ્ચ અધિકારી સાથે અન્ય 4ની નિમણૂક કરાઇ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

7 જિલ્લાની બાગાયત કચેરીની તમામ કામગીરીનું સંચાલન હવેથી મહેસાણાથી થશે. કેમકે મહેસાણામાં સંયુક્ત બાગાયત નિયામકની કચેરી માટે ઉચ્ચ અધિકારી સાથે અન્ય 4ની નિમણૂક કરાઇ છે. જેને લઇ આ સાતેય જિલ્લાને વડોદરા સુધી હવેથી ધક્કો ખાવો નહીં પડે. મહેસાણા ખાતે સયુંકત ખેતી નિયામક પી.ડી. રાઠોડને બઢતી મળતા રાજ્ય બીજ પ્રમાણન એજન્સી વિભાગમાં અધિક ખેતી નિયામક બન્યા છે. જેને લઈ સાબરકાંઠાના નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરીયાને સયુંકત ખેતી નિયામકનો ચાર્જ સોંપાયો છે. 

અન્ય સમાચારો પણ છે...