તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:શાહીબાગ સોસાયટીમાં શ્વાનો માટે લાડુ બનાવ્યા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા દ્વારકાધીશ સેવા મંડળ દ્વારા રાધનપુર રોડ પર આવેલ શાહીબાગ સોસાયટીમાં કૂતરાઓ માટે મંડળ દ્વારા આશરે 5 મણ લોટના લાડુ બનાવ્યા હતા. સેવામાં સંસ્થાના પ્રમુખ હિનાબેન ભગવતી બેન અને અન્ય બહેનોએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો