તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુમાન:સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા LCIT ટોપર્સનું બહુમાન

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા એલ.સી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ભાન્ડુ ઈજનેરી કોલેજના અંડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિવિધ શાખાના ટોપર્સનું બહુમાન કરાયું હતું. જેમાં વિધાર્થીઓને કોરોના જેવી પેન્ડેમિક પરિસ્થિતિમાં પણ GTUના પરિણામમાં ઉત્કૃષ્ઠ દેખાવ બદલ રિવોર્ડસ તથા સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ચેરમેન ભોગીલાલ પટેલ, આચાર્ય ડૉ. ડી. એમ. પટેલ સહિતે ટ્રસ્ટનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો