તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કૃષિબિલ વિશે સમજાવવા ઉ.ગુ.ના 200 ગામોમાં કિસાન ગ્રામસભા યોજાશે

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કૃષિ બિલ અંગે ખેડૂતોમાં પ્રવર્તતી ગેરસમજ દૂર કરી તેના ફાયદાની સાચી સમજ ખેડૂતો સુધી પહોંચાડવા આગામી 1 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉ.ગુ.ના 200 ગામોમાં સરપંચો દ્વારા ખાસ કિસાન ગ્રામસભા બોલાવવાનો નિર્ણય કરાયો છે. પુંસરીના પૂર્વ સરપંચ અને દેશમાં સરપંચોના આઈડિયલ હિમાંશુ પટેલે જણાવ્યું કે, ગત 27 તારીખે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શંખલપુર ખાતે યોજાયેલા સરપંચ સંવાદ કાર્યક્રમમાં 200થી વધુ સ્માર્ટ વિલેજના સરપંચો હાજર રહ્યા હતા.

જેમાં કૃષિ કાયદા અંગેની સાચી સમજ દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે 1 થી 8 જાન્યુઆરી સુધીમાં દરેક ગામમાં ખાસ કિસાન ગ્રામસભા બોલાવવાનું નક્કી કરાયું છે. જેમાં કિસાનોને કૃષિબિલ અંગેની સાચી સમજ અપાશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સૌપ્રથમ કિસાન ગ્રામસભા શંખલપુરમાં સરપંચ પરેશ પટેલ દ્વારા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો