તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:કોરોના મહામારીમાં વેરામાં રાહત આપવા માટે રજૂઆત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક મુશ્કેલી હોઇ પાલિકા વેરો માફ કરે: કોંગ્રેસ

મહેસાણામાં નગરપાલિકા માલિકીના શોપીગ સેન્ટરો,કોમ્પલેક્ષોમાં ભાડુ ભરીને વ્યવસાય કરતાં વેપારીઓનું ભાડુ મહામારીમાં આર્થીક મુશ્કેલી હોઇ પાલીકાએ માફ કરવુ જોઇએ.તેમજ શહેરમાં કપરી સ્થિતિમાં બજારો બંધ રહેતા વેપારીઓને આર્થીક નુકશાન વેઠવુ પડ્યુ છે. શહેરના વેપારીઓનો પાલિકાએ સહાનુભૂતિ દાખવી ટેક્ષ માફ કરવા શહેર કોગ્રેસના મુકેશભાઇ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભી, ઘનશ્યામ સોલંકી, ભૌતિક ભટ્ટ,હિરેન મકવાણા, મનિષ રાજગોર વગેરે કોંગી હોદ્દેદારોએ અધિક નિવાસી કલેકટરને રજુઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...