તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મહેસાણામાં કોરોનાના સંક્રમણમાં વધારો, આજે નવા 56 કેસ નોંધાયા

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 515 થઈ

મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 56 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 515 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં મહેસાણા શહેર અને ગ્રામ્ય 22 વિસનગર શહેર અને ગ્રામ્ય 19 ઊંઝા શહેર અને ગ્રામ્ય માં 8 , કડી 2, વડનગર 1, વિજાપુર 1, બેચરાજી 1, ખેરાલુ 1, સતલાસણા 1 કેસ નોંધાયા છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 2 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો