તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:ઉ.ગુ.માં 24 કલાકમાં ઠંડી અડધો ડિગ્રી વધી 15.7 થઇ

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે

ઉત્તર ગુજરાતમાં સોમવારે ઠંડી અડધો ડિગ્રી સુધી વધી હતી. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 15.4 થી 15.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ, ડિસેમ્બરમાં સામાન્ય રીતે મુખ્ય 5 શહેરોનું તાપમાન 11.5 થી 13.4 ડિગ્રીની વચ્ચે રહેવું જોઇએ. તેની સામે હાલ લઘુત્તમ તાપમાન 2.3 થી 3.9 ડિગ્રી ઊંચું રહે છે. તાપમાનની આ સ્થિતિ અને હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ શિયાળાની ખરી ઠંડી જામી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પૂર્વથી દક્ષિણ દિશાનો પવન ફૂંકાવાનું યથાવત રહેવાના કારણે ઠંડીમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

5 શહેરોનું તાપમાન
શહેર તાપમાન
મહેસાણા15.7 (-0.3)
પાટણ15.4 (-0.5)
ડીસા15.4 (-0.4)
ઇડર15.5 (-0.5)
મોડાસા15.7 (-0.2)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો