તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વડનગરના રાજપુરની સીમમાં રૂ. 2.14 લાખના મુદ્દામાલ 13 જુગારી ઝડપાયા

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મહેસાણા એલસીબી ખાનગી બાતમી આધારે જુગારધામ પર ત્રાટકી
 • રૂ.37,240 રોકડ, 11 મોબાઇલ અને 4 બાઇક મળી રૂ.2,14,740ની મત્તા જપ્ત

મહેસાણા એલસીબી પીએસઆઇ એ.કે. વાઘેલાની ટીમ શુક્રવારે વડનગર તાલુકામાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે રાજપુર ગામની સીમમાં પીપળાના વૃક્ષ નીચે રેડ કરી કોર્ડન કરી 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ જુગાર સ્થળેથી રૂ.37,240 રોકડ, 11 મોબાઇલ અને 4 બાઇક મળી કુલ રૂ.2,14,740નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાવ્યો હતો.

આ શખ્સો જુગાર રમતાં ઝડપાયા
રાકેશજી રમણજી ઠાકોર (રહે.કંકુપુરા, તા.વિસનગર)
ડાહયાજી ખુમાજી ઠાકોર (રહે.ખાંભોગ, તા.વડનગર)
વિકમજી જયંતિજી ઠાકોર (રહે.નદીઓળ, વડનગર)
નટવરજી નેનાજી ઠાકોર (રહે.સુલતાનપુરા, તા.વડનગર)
અમરીશ સોમાભાઇ પટેલ (રહે.નદીઓળ)
કિરણજી વનાજી ઠાકોર (રહે.ઠાકોરવાસ, વડનગર)
ભરતજી પરબતજી ઠાકોર (રહે.પીથોડી દરવાજા પાસે, વડનગર)
પથુજી સુજાજી ઠાકોર (રહે.હીરપુરા, તા.ખેરાલુ)
રસિકજી રમણજી ઠાકોર (રહે.નદીઓળ)
ભાથીજી ભગાજી રાઠોડ (રહે.જગાપુરા,)
ચીનુજી દિવાનજી ઠાકોર (રહે.સલીપુર)
રાજુજી કાન્તીજી ઠાકોર (રહે.નવાપુરા, તા.વડનગર)
અજીત રાજુજી રાજપુત (રહે.ડભોડા નળુ રોડ, તા.ખેરાલુ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો