સેવા:જુની શેઢાવી ગામમાં ગ્રામજનોને આયુર્વેદિક ઉકાળો પીવડાવ્યો

નંદાસણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂની શેઢાવી ગામમાં ગ્રામજનોને આયુર્વેદિક ઉકાળો પીવડાવામાં આવ્યો હતો. આ સમગ્ર ઉકાળાનું આયોજન સરપંચ ચાવડા પ્રકાશસિંહ, ઉપસરપંચ ચાવડા ધર્મેન્દ્ર સિંહ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં તમામ ગ્રામજનોએ આ ઉકાળાને પીધો હતો.

અન્ય સમાચારો પણ છે...