તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:સવારે ભારે ઉકળાટ બપોરે લ્હાય જેવા પવનમાં શેકાયા

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા 24 કલાકમાં હવામાં ભેજનું પ્રમાણ 70%ને પાર જતા બુધવારે સવારે ભારે ઉકળાટે હેરાન કર્યા બાદ બપોરે લ્હાય જેવા પવનોએ લોકોની કસોટી કરી હતી. હવામાન વિભાગના મતે હજુ  24 કલાક ગરમીની સ્થિતિ યથાવત રહેશે. બુધવારે સવારે 6% ના વધારા સાથે હવામાં ભેજનું પ્રમાણ 73% નોંધાયું હતું. જેના કારણે પરસેવા રેલા ઉતરે તેવો ઉકળાટ અનુભવાયો હતો. બીજી બાજુ ગરમીમાં નજીવા વધારા સાથે મહેસાણાનું 40.2 ડિગ્રી, પાટણનું 40.3 ડિગ્રી, ડીસાનું 40.4 ડિગ્રી, ઇડરનું 40.7 ડિગ્રી અને મોડાસાનું 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો