• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In The Check Return Case, Mehsana Court Sentenced The Accused To Simple Imprisonment Of Six Months, Ordered To Pay Rs 1.15 Lakh Compensation.

આરોપીને સજા:ચેક રિટર્ન કેસમાં મહેસાણા કોર્ટ આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારી, 1.15 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં ધિરાણ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં મહેસાણા અદાલતે આરોપીને દોષિત ઠરાવીને છ મહિનાની કેદની સજા ફટકારી હતી અને 90 દિવસમાં 1.15 લાખ પડતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

મહેસાણા ખાતે ધિરાણ પેટે આપેલું ચેક પરત ફરવાના કેસમાં મહેસાણા અદાલતે આરોપીને દોશી ઠરાવી 6 મહિનાની કેદની સજા ફટકારી હતી અને ફરિયાદીને 90 દિવસમાં રૂપિયા 1.15 લાખ પડતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. ફરિયાદી તેમજ આરોપી બંને મહેસાણા ખાતે સોમનાથ મહાદેવ રોડના ચેક રિટર્ન કેસમાં આરોપીને કસૂરવાર ઠરાવવામાં આવ્યા હતા. આ કેસમાં ફરિયાદી હરેશભાઈ નટવરભાઈ રાવતે આરોપી સેનમાં બદ્રીશ કુમાર આત્મારામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ જય ચામુંડા કો ઓપરેટિવમાં ક્રેડિટ સોસાયટી માંથી લોન લીધી હતી ફરિયાદી એડવોકેટ ડી બી ગાંધી મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનીકલમ 138 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીને દોષિત ઠરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...