તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:રૂપાણી સાહેબને સારું દેખાડવા તંત્રએ તેમના રૂટ પર રેલિંગો તો રંગી પણ ભિક્ષુકોની સૂવાની જગ્યાએ ઓઇલ રેડી દીધું..

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા શહેરમાં મંગળવારે પાણી પુરવઠા વિભાગની 6 યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે. ત્યારે તેમને સારું દેખાડવા તંત્ર છેલ્લા બે દિવસથી કામે લાગ્યું છે. તેમના કાર્યક્રમ સ્થળના રૂટમાં આવતી તમામ રેલિંગોનું કલરકામ અને રોડની સફાઇ કરનારા તંત્રએ ટી.જે. સ્કૂલની બહાર રોડની સાઇડમાં જ્યાં ભિક્ષુકો રાત્રે સૂઇ જાય છે તેને અટકાવવા ફૂટપાથ ઉપર સોમવારે ઓઇલ રેડી દીધું હતું. જોકે, ભિક્ષુકો માટે આ ફૂટપાથ જ એક આશરો હોઇ રાત્રે ઓઇલ પર રેતી નાખી સૂઇ ગયેલા જોવા મળ્યા હતા. જોકે, પાલિકા પ્રમુખને આ બાબતે પૂછતાં અજાણ હોવાનો ડોળ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો