તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:મહેસાણા,ઇડરમાં અડધો ડિગ્રી સુધી ઠંડીમાં વધારો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં રાત્રીના તાપમાનમાં વધ-ઘટ જોવા મળી હતી. મહેસાણા, ઇડર અને મોડાસામાં જ્યાં અડધો ડિગ્રી સુધી ઠંડી વધી હતી. ત્યાં ડીસા અને પાટણ શહેરની ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. તેવી જ રીતે દિવસ દરમિયાન મુખ્ય 5 શહેરોનું તાપમાન 34 થી 35 ડિગ્રીની વચ્ચે રહેતાં બપોરના સમયે સામાન્ય ગરમી અનુભવાઇ હતી. મહેસાણામાં 15.6, પાટણમાં 15.6,ડીસા 15.4, ઇડર 15.4 અને મોડાસામાં 15.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉ.ગુ.માં હવાની પેટર્ન ફરી એકવાર બદલાઇ છે. જેને લઇ શનિવારે પણ ઉત્તર ગુજરાતમાં દિવસ અને રાતના તાપમાનમાં વધ-ઘટ રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો