તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મહેસાણા જિલ્લામાં વર્ષ 2021-22માં ખેતી માટે રૂ.4593 કરોડનું ધિરાણ કરાશે

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા બૅન્કર્સ કમિટીની બેઠકમાં નાબાર્ડે ધિરાણપ્લાન રજૂ કર્યો

જિલ્લા બેન્કર્સ કમિટીની બેઠકમાં નાબાર્ડ દ્વારા વર્ષ 2021-22માં ખેતી, શિક્ષણ, ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં રૂ.7810 કરોડ બેન્ક ધિરાણ આપવાની જોગવાઇ કરાઇ છે. જેમાં સૌથી વધુ કૃષિક્ષેત્રમાં પાક ધિરાણ માટે રૂ.2714 કરોડ (35%), મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ.768.47 કરોડ (10%) અપાશે. જ્યારે એમએસએમઇ સેક્ટર માટે રૂ.2550 કરોડ (33%) તેમજ શિક્ષા, એક્સપોર્ટ, હાઉસિંગ, રિન્યુએબલ એનર્જી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.666.70 કરોડ (9%)ની જોગવાઇ કરાઇ છે. બેઠકમાં કલેકટર એચ.કે. પટેલ, ં રિજિયોનલ મેનેજર રંજનદાસ, લીડ બેંક મેનેજર દિપેન્દ્રસિંહ, નાબાર્ડ મેનેજર રાહુલ પાટીલ, વરિષ્ઠ બેન્ક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો