રસીકરણ:મહેસાણા જિલ્લામાં 63.1 ટકા બાળકોને કોરોનાકવચ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા અર્બન ગર્લ્સ હાઈસ્કૂલ - Divya Bhaskar
મહેસાણા અર્બન ગર્લ્સ હાઈસ્કૂલ
  • ત્રીજા દિવસે 7943 વિદ્યાર્થીઓને રસીકરણ કરાયું

મહેસાણા જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ત્રીજા દિવસે 7943 કિશોરોને રસી અપાઈ હતી. જિલ્લામાં કુલ 1.04 લાખના લક્ષાંક સામે 3 દિવસમાં 65722 કિશોરોને રસી આપીને 63.1 ટકા બાળકોને કોરોનાનું સુરક્ષા કવચ કરી દેવાયું છે. ત્રીજા દિવસે બુધવારે લક્ષાંક 16,666 સામે અડધુ એટલે કે 47.7 ટકા રસીકરણ થયું હતું.

બુધવારનું રસીકરણ
તાલુકોબુધવારકુલ
બહુચરાજી30158.50%
જોટાણા20976.80%
કડી207559.40%
ખેરાલુ22065.20%
મહેસાણા188558.50%
સતલાસણા36156.20%
ઊંઝા64268.50%
વડનગર61657.10%
વિજાપુર145477.90%
વિસનગર18065.80%
કુલ794363.10%
અન્ય સમાચારો પણ છે...