તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 19 કેસ નોંધાયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 180

મહેસાણા જિલ્લામાં આજે 19 કોરોના પોઝીટીવ નોંધાયા છે જેની સામે આજે 9 દર્દી સાજા થયા હતા તેમજ આજ રોજ અર્બન વિસ્તાર માં 12 પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમજ રુલર વિસ્તાર માં આજે 7 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે 6 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા તેમજ વિસનગર 4, કડી 3, વડનગર 2, ખેરાલુ 2, જોટાણા 1, બેચરાજી 1, આમ આજ રોજ મહેસાણા જિલ્લા માં 19 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજ દિન સુધી 53753 સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 50710 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા જેમાં ગઈ કાલે 384 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 373 નું રિજલ્ટ નેગેટિવ આવ્યું હતું અને 11 સેમ્પલ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમજ અન્ય લેબ ખાતે આજે 8 પોઝીટીવ કેસ નોંધાયા છે

જિલ્લામાં આજે સેમ્પલ ની સંખ્યા લેવામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં આજ રોજ 477 સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ જિલ્લા માં 180 કોરોના એક્ટિવ કેસ નો આંકડો પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો