તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:24 કલાકમાં ઠંડી અડધો ડિગ્રી વધી 15.7 એ પહોંચી

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉ.ગુજરાતમાં સોમવારે ઠંડી અડધો ડિગ્રી સુધી વધી હતી. જેને લઇ મુખ્ય 5 શહેરોનું તાપમાન 15.4 થી 15.7 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. તાપમાનની આ સ્થિતિ અને હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ શિયાળાની ખરી ઠંડી જામી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પૂર્વથી દક્ષિણ દિશાનો પવન ફૂંકાવાનું યથાવત રહેવાના કારણે ઠંડીમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સોમવારે મહેસાણામાં 15.7, પાટણ અને ડીસા 15.4, ઇડર 15.5 અને મોડાસામાં15.7 ડિગ્રી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો