તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેનલ્ટી:પોસ્ટ ખાતામાં રૂ500 બેલેન્સ નહીં હોય તો વર્ષે રૂ118 પેનલ્ટી લાગશે, તા.12 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ પડશે

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બચત ખાતામાં બેલેન્સ નહીં હોય તો બંધ થઇ જશે

પોસ્ટ વિભાગે બચત ખાતા દ્વારા નાણાંની બચતના નિયમમાં ફેરફાર કર્યો છે. જે મુજબ હવેથી પોસ્ટના બચત ખાતામાં ઓછામાં ઓછા રૂ.500 રકમ રાખવી અનિવાર્ય કરાઇ છે. આ નિયમ આગામી તા.12 ડિસેમ્બરથી લાગુ થઇ જશે. જો ખાતામાં રૂ.500 થી ઓછું બેલેન્સ હશે તો વાર્ષિક રૂ.100 ની સાથે રૂ.18 જીએસટીના મળી કુલ રૂ.118 ની પેનલ્ટી લાગશે. એવામાં જો ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય તો ખાતું બંધ થઇ જશે.

જો આપ પોસ્ટ વિભાગમાં બચત ખાતુ ધરાવતાં હોવ તો આગામી 11 ડિસેમ્બર સુધી ખાતામાં ઓછામાં ઓછા રૂ.500 નું બેલેન્સ છે કે કેમ તે ચકાસી લેવું. કેમકે તા.12 ડિસેમ્બરથી પોસ્ટ વિભાગના નવા નિયમ મુજબ બચત ખાતામાં ઓછામાં ઓછું રૂ.500 નો બેલેન્સ રાખવું અનિવાર્ય બની જશે. જો ખાતામાં રૂ.500 થી ઓછું બેલેન્સ હશે તો વાર્ષિક રૂ.100 ની સાથે રૂ.18 જીએસટીના મળી કુલ રૂ.118 ની પેનલ્ટી લાગશે. એવામાં જો ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય તો ખાતું આપમેળે બંધ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો