તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરાગત ગરબા:મહેસાણાના પરા વિસ્તારમાં અંબાજી મંદિરે ગરબા મુકાયા

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં શુક્રવારે રાત્રે અને શનિવારે પરા વિસ્તારમાં પરંપરાગત ગરબા યોજાયા હતા. વહેલી સવારે આ તમામ ગરબા અંબાજી મંદિરમાં અર્પણ કરાયા હતા. જેને લઈ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં તાંબા અને માટીની માટલીના ગરબા જોવામાં મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો