તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મલ્હારપુરમાંથી રૂ. 79 હજારની રોકડ સાથે 23 જુગારી ઝડપાયા

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રોકડ અને મોબાઈલ મળી રૂ. 1,49,700નો મુદ્દામાલ કબજે લીધો

કડીના મલ્હારપુરામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી 79 હજારના 23 જુગારીઓ ઝડપ્યા હતા.કડીના મલ્હારપુરા કબ્રસ્તાનની પાસે આવેલ મેનાની ચાલીમાં ખુલ્લી જગ્યામાં મહેબુખાત બલોચ ઉર્ફે કાંગારૂ, અસ્ફાક મનસુરી નામનો શખ્સ કડી, અમદાવાદ, પાટણથી માણસો બોલાવી ગંજીપાનાથી જુગાર રમી રમાડતો હોવાની બાતમી આધારે કડી પોલીસે રેડ કરી હતી. જ્યાં રોકડ રૂ. 79,200, રૂપિયા 60,200ના 21 નંગ મોબાઈલ મળી કુલ રૂ. 1,49,700ના મુદ્દામાલ સાથે જુગાર રમતા 23 શખ્સો ઝડપાયા હતા. કડી પોલીસ તમામ સામે ગુનો નોંધ્યો છે.

જુગાર રમતાં પકડાયેલા શખ્સો

 • અસ્ફાક ફરીદભાઇ મનસુરી, રહે, કડી
 • મહેબુબખાન ઉર્ફે કાંગારૂ છોટેખાન, રહે.કડી
 • રણજીતજી વેલાજી ઠાકોર, રહે.અલદેસણ, કડી
 • મોહમંદહનીફ ફકીરમહંમદ ઘાંચી, રહે.કડી
 • દીગીશ રમેશચંદ્ર મુળશંકર ભટ્ટ, રહે. પુજા ફ્લેટ, બોપલ, અમદાવાદ
 • શૈલેષભાઇ પરષોત્તમભાઇ પરમાર, રહે. સનાવાડ, કડી
 • અશોકભાઇ વિક્રમભાઇ પટ્ટણી, ,અમદાવાદ
 • હર્ષદ ઇશ્વરભાઇ પટેલ, રહે. અમદાવાદ
 • કનુભાઇ ડાહ્યાભાઇ શ્રીમાળી, રહે.અમદાવાદ
 • ઇમરાનભાઇ નુરમહંમદ મનસુરી, રહે. કડી
 • નરેન્દ્રજી હમીરજી ઠાકોર, રહે. પાટણ
 • ભાવેશભાઇ મનુભાઇ વાઘેલા, રહે. કડી
 • વિનોદભાઇ સોમાભાઇ પટેલ, રહે.અમરપુરા,તા.દેત્રોજ
 • દિનેશભાઇ કાળાભાઇ દેવીપુજક, રહે.ઘુમાસન, કડી
 • રામાજી બલાજી ઠાકોર, રહે. બલાસર, કડી
 • કનૈયાલાલ બી મારવાડી, રહે.અમદાવાદ
 • શાંતિભાઇ એન ઠક્કર, રહે.અમદાવાદ
 • નરેશભાઇ કાળીદાસ પટેલ, રહે.ઘુમાસણ, કડી
 • મુકેશજી પ્રધાનજી ઠાકોર ,રહે. કડી
 • મુસ્તાકભાઇ ગનીભાઇ મનસુરી, રહે.કડી
 • નિલેશભાઇ ભગવાનદાસ ખલાસી, રહે. અમદાવાદ
 • માજીદખાન બિસ્મીલ્લાખાન પઠાણ, રહે. કડી
 • રામુભાઇ તરમાલભાઇ દરબાર, રહે.કડી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો