તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃત્તિ:મહેસાણા સેવા સજીવ સેતુ દ્વારા મફત છોડ વિતરણ કેમ્પ યોજાયો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના સેવા સજીવ સેતુ એ મફત છોડ વિતરણ કેમ્પ કર્યા હતો. રાધનપુર રોડ પર આવેલા તુલસી પાર્ટી પ્લોટ નજીકના કેમ્પમાં તુલસી, લીંમડો, દિનકા રાજા, સપ્ત પદી, મિઠ્ઠો લીંમડો, ગુલમહોર, પિંપળ, જાંબુ જેવા 500 છોડનું વિતરણ કર્યુંું.કેમ્પ સફળ રહ્યો.

અન્ય સમાચારો પણ છે...