તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મહેસાણામાં ટ્રકની ટક્કરે ઇકોમાં સવાર ચારને ઇજા, સવાલાનો પરિવાર અમદાવાદ લગ્નની ખરીદી કરી મહેસાણા આવી રહ્યો હતો

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદથી લગ્નની ખરીદી કરીને ઇકો ગાડીમાં વિસનગરના સવાલા જઇ રહેલા પરિવારને મહેસાણા હાઇવે પર પશાભાઇ પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો. ટ્રકની ટક્કરે ગાડીમાં સવાર 4 વ્યક્તિને ઇજા થઇ હતી.

સવાલાના બાપુમીયા મહમદહનીફ ચૌહાણ સોમવારે સાંજે 5 વાગે પડોશમાં રહેતા શબ્બીરભાઇ મહમદભાઇ ખાતીલના પરિવારને તેમની ઇકોગાડીમાં બેસાડી અમદાવાદ લગ્નની ખરીદી કરી પરત સવાલા આવતા હતા ત્યારે મહેસાણા હાઇવે પર પશાભાઇ પેટ્રોલપંપ આગળ મોઢેરા ચોકડી તરફથી ટ્રકના ચાલકે ટક્કર મારતાં ઇકો ઢસડાઇ હતી. જે અકસ્માતમાં શબ્બીરભાઇ, શબ્બીરભાઇના સાસુ મહેમુદાબીબી ઇમામભાઇ સૈયદ, સમીમબાનુ અને હમેરાબાનુને ઇજા થતાં સારવાર માટે સિવિલમાં લવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો