તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નવોદયમાં ધોરણ-9માં પ્રવેશ માટે 15 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જવાહર નવોદય વિદ્યાલય, વડનગર ખાતે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9માં ખાલી પડેલી જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા તા.13 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. જે અંગેનાં ઓનલાઇન પ્રવેશફોર્મ 15 ડિસેમ્બર સુધી ભરી શકાશે. પ્રવેશફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારે જિલ્લાની સરકારી શાળામાં અથવા સરકાર માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતો હોવો જોઇએ. આ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો