તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડી વધવાની આગાહી:આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી ઠંડી વધવાની આગાહી, છેલ્લા 24 કલાકમાં ઠંડી 1 ડિગ્રી વધી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે ઠંડી 1 ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 12.4 થી 13 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જ્યારે ગરમીનું પ્રમાણ અડધો ડિગ્રી સુધી વધતાં 30.5 થી 31.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેના કારણે સતત ત્રીજા દિવસે બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં મોટાભાગે ઉત્તર-પૂર્વ દિશાનો ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે. આ પવન જમીન સ્તરથી નજીક હોવાના કારણે આગામી 3 દિવસમાં 2 થી 4 ડિગ્રી સુધી ઠંડી વધે તેવી શક્યતા છે. જ્યારે ગુરુવારે માઉન્ટ આબુનું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું હતુ.જ્યારે બુધવારે 4.4 ડિગ્રી નોંધાયું હતુ.

5 શહેરોનું તાપમાન

શહેર તાપમાન

મહેસાણા 12.5(-0.9)

પાટણ 12.5(-1.0)

ડીસા 12.8(-0.8)
ઇડર 13.0(-0.9)

મોડાસા 12.4(-1.0)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો