તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો અમલ:સતત ત્રીજા રવિવારે ગુજરી ન ભરાતાં બજાર ખાલી રહ્યું

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં કોરોના મહામારીને લઇ પ્રતિબંધનો અમલ

મહેસાણા શહેરમાં વકરી રહેલા કોરોના મહામારીને કારણે નગરપાલિકા દ્વારા રવિવારે શહેરમાં ભરાતાં ગુજરી બજાર પર પ્રતિબંધ લગાવેલો છે. જેને લઇ સતત ત્રીજા રવિવારે પણ ગુજરી બજાર ભરાયું ન હતું.

જેને લઇ શહેરનો રાજમહેલ રોડ, પિલાજીગંજ અને તોરણવાળી માતા ચોક સુમસામ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ રવિવારે કેટલાક પાથરણાવાળા આવ્યા હતા. પરંતુ તેમને પણ જેતે વખતે તાકીદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો