તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગાહી:ગરમ લ્હાય જેવા પવનના કારણે આકરી ગરમી

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સતત ચોથા દિવસે ઉત્તર ગુજરાતમાં પારો 41 ડિગ્રીથી નીચે હોવા છતાં લ્હાય જેવા પવનના કારણે આકરી ગરમી અનુભવાઈ હતી. સવારના સમયે ઉકળાટનો કહેર પણ યથાવત રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાવાની સાથે બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા માવઠાંની થવાની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો