તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકજામ:ભમ્મરિયા નાળામાં કામગીરીને લઇ બપોરે ટ્રાફિકજામ બંને બાજુ વાહનોની કતાર લાગતાં ચાલકો અકળાયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ભમ્મરિયા નાળાને નવીન બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં એક જ નાળામાં હાલ વાહનોની અવરજવર ચાલુ હોવાથી અહીં અવારનવાર ટ્રાફિક સર્જાતો હોય છે. સોમવારે બપોરે 11થી 12ના સમયગાળામાં ભારે ટ્રાફિક થતાં ભમ્મરિયા નાળાથી કૃષ્ણ ઢાળ સુધી વાહનોની લાંબી કતાર થઇ હતી. તો ભમ્મરિયા નાળા બહાર પણ ટ્રાફિક થતાં ફસાયેલા વાહનચાલકો અકળાયા હતા. કામ વહેલીતકે પૂરું થાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો