તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મોઢેરા ચોકડી અંડરપાસની કામગીરીમાં સર્વિસ રોડના વૃક્ષો કાપી થડ રખાતાં વાહનચાલકો-રાહદારીને અકસ્માતનો ભય

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં મોઢેરા રોડ સર્કલ અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે જેની બંને તરફ આવેલા સર્વિસ રોડ પર વાહનોના આવાગમન માટે વૃક્ષ કટિંગ કરવામાં આવ્યું છે.જો કે તે વૃક્ષ કટિંગ કર્યા પછી તેના થડિયા જૈસે થે હાલતમાં રાખતાં રાહદારીને પડી જવાનો કે વાહન ચાલકને અકસ્માતનો ભય રહે છે. અર્બન બેંક, સમર્પણ કોમ્પલેક્ષ પાસે સર્વિસ રોડ પર થડિયા ઊભા છે. રાજકમલ પેટ્રોલ પંપ લાઈનમાં સર્વિસ રોડ પર પણ વૃક્ષ કટિંગ પછી થડિયાં દૂર કરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો