ડેવલપઝોન:મહેસાણા શહેરમાં દિવાળીએ પથરાયો વિકાસનો ઉજાસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ઉત્તર-પશ્ચિમમાં મોઢેરા રોડ, રામોસણા-ડેરી બ્રિજ ડેવલપઝોન ભરચક મહેસાણાના ગોપીનાળાથી રાધનપુર રોડ તરફ વળતાં જ ઉત્તર-પશ્ચિમમાં હાઇરાઇઝ બિલ્ડીંગોની ભરમાર થઇ છે. રહેણાંક, કોમર્શિયલ હારમાળાઓ સાથે શહેરના ઉત્તર અને પશ્ચિમ બંને છેડા સુધી ફેલાયેલંુ શહેર દીપાવલીના દિવસે ઝગમગી ઊઠ્યું હતું. કૃણાલ હબટાઉન ઉપરથી રામોસણા-ડેરી બ્રિજને આવરી લઇ ઉત્તર ઝોનમાં પથરાયેલ શહેરની આ તસ્વીર શહેરના વિકાસ બતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...