મદદ:જન્મ દિવસની ઉજવણી નિમિત્તરે માસ્ક વિતરણ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવજીવન નિરાધાર સેવા સંસ્થા ટ્રસ્ટના યુવા અધ્યક્ષ સંદીપજી આર. ઠાકોરે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. સંદીપજી ઠાકોરએ મહેસાણામાં માસ્ક અને હોમિયોપેથીક દવાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.તેમજ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર અને દરજી સમાજ આગેવાન ચિરાગભાઈની હાજરીમાં શોભાસણ, લીચ,બોદલા, મુલસણ,પાલાવાસણા ગામે વિધવા સહાય માટે કેમ્પ કરી માહિતી આપી હતી. મહેસાણાના રાણાવાસ અને દેલા વસાહતમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...