તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:અંબાજીના આંતરિયાળ ગામોમાં ધાબળા વિતરણ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નિજાનંદ ગ્રુપના વિર વિજયભાઈની યાદમાં શિયાળાની કડકડતી ઠંડીમાં અંબાજી બાજુંના અંતરિયાળ ગામડામાં અને નાનીવાડા માનવ માનસિક વિકલાંગ સંસ્થામાં ગરમ કપડા, રૂમાલ, ગરમ ધાબડા નાસ્તાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. નિજાનંદ ગ્રુપની સેવા અવારનવાર ચાલું રહે છે. ખેરાલુ લખન સ્ટોરવાળા કાલીભાઈએ સંસ્થાની સેવાઓ જોઈને સ્વેટર એમના તરફથી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો