તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા:શંખલપુરમાં નૂતન વર્ષ નિમિત્તે મા બહુચરના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી

મહેસાણા5 મહિનો પહેલા
  • માતાજીને છપ્પનભોગ મનોરથ કર્યો

બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે બિરાજમાન બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના 5200 વર્ષ પ્રાચીન સ્થાનકે સોમવારે નૂતન વર્ષ નિમિત્તે માતાજીને અન્નકૂટ મનોરથ કરાયો હતો, જેના દર્શનનો લાભ લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. તો નવા વર્ષને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના વાહનો તેમજ એસ.ટી બસ મારફતે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. અહીં ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા માના ભકતો માટે દર્શનની સુવિધા કરાઈ હતી.

(તસવીર અને અહેવાલ: હર્ષદ પટેલ-મહેસાણા )

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો