તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લાના 6 શખ્સોની પોલીસે પાસા હેઠળ અટકાયત કરાઇ હતી. મહેસાણા એલસીબી પોલીસે વિવિધ ગુનાના છ આરોપીઓને પાસા કરવા જિલ્લા કલેક્ટરમાં દરખાસ્ત મોકલી આપી હતી. જે દરખાસ્ત મંજૂર થતાં એલસીબીએ દારૂના ગુનામાં મહેસાણા શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા પટેલ નરેશ માધવલાલને વડોદરા જેલમાં, વીજવાયરની ચોરીના ગુનામાં ચલુવાના ઠાકોર અમરતજી ઉર્ફે અંબાલાલ બળદેવજીને સુરત જેલમાં, જેતલપુરના ઠાકોર બળદેવજી ઉર્ફે ભુટ્ટો ચેલાજીને વડોદરા જેલમાં, આખજના વાલ્મિકી સંજય ત્રિભોવનભાઈને ભુજ જેલમાં અને જેતલપુરના ઠાકોર ભેમાજી અમરાજીને અમદાવાદ જેલમાં તેમજ ખનીજ રોયલ્ટીના કર્મચારી સાથે મારામારી કરનાર પાટણના અમીન પ્રતિક જ્યંતિભાઈને વડોદરા જેલમાં મોકલી અાપવા તજવીજ કરી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.