તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહિતી:જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં બેડની વિગતો હવે ઓનલાઇન જોઇ શકાશે

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • http://covidbedinfo.dhsmehsana.in પરથી માહિતી મળશે

મહેસાણા જિલ્લાની તમામ સરકારી કોવિડ હોસ્પિટલો તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ મંજૂર થયેલ એમઓયુવાળી કોવિડ હોસ્પિટલોમાં દાખલ થવા દર્દીના સ્વજનો દ્વારા હોસ્પિટલમાં ફોન ઉપર સતત પૂછપરછ કરાતી હોઇ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ પથારી પૈકી કેટલી ખાલી છે તેની અદ્યતન માહિતી હવે વેબપાર્ટલ http://covidbedinfo.dhs mehsana.in ઉપર મૂકવાની વ્યવસ્થા કરાઇ છે.

જેના દ્વારા હોસ્પિટલમાં ખાલી પથારી અંગે માહિતી મળી શકશે. પરંતુ કેટલાક કિસ્સામાં આવી માહિતી સમયસર અપડેટ કરાતી ન હોઇ હોસ્પિટલ ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના નંબરો જાહેર કરાયા છે. જે 24 કલાક કાર્યરત રહેશે અને તેના ઉપર ફોનથી પૂછપરછ કરવાથી બેડની ઉપલબ્તતા અંગે છેલ્લી માહિતી મેળવી શકાશે.

હોસ્પિટલ કંટ્રોલરૂમ ફોન નંબર

સિવિલ જનરલ હોસ્પિટલ મહેસાણા - 97277-37953

સાંઇક્રિષ્ણા હોસ્પિટલ મહેસાણા- 97277-37319

વડનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ - 87800-94549, 96380-30868

નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર - 90815-23100

હોલિસ્ટીક હોસ્પિટલ મહેસાણા - 82383-02409

લાયન્સ હોસ્પિટલ મહેસાણા - 98249-66881

ભાગ્યોદય હોસ્પિટલ કડી - 02764-262555

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઊંઝા - 76002-89599,94083-09253

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિસનગર - 94297-10456

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કડી - 99254-67876,02764-242484

ટીબી હોસ્પિટલ વિજાપુર 76000-79601, 76000-79602

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો