તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:રાશન ડિલરોને ડબલ કમિશન આપવા માંગ કરી

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લા સહિત રાજયમાં સરકારે લાભાર્થી ઓને મફતમાં અનાજ વિતરણ રાશન ડિલરો દ્વારા હાલ કોરોના મહામારીમાં સવારથી સાંજ સુધી વિતરણ કરાઇ રહ્યુ છે. સસ્તા અનાજના દુકાનદારોને કોરોનાવોરિયસૅ ગણીને ડબલ કમિશનથી પ્રોત્સાહિત કરવા માંગ ઉઠી છે.જિલ્લાના ફેરપ્રાઈઝ શોપ એસો.પ્રમુખ અલ્પેશભાઈ શાહે કહ્યુ એપ્રિલ મહિનાનુ કમિશન હજુ ચૂકવાયુ નથી.જિલ્લામાં 654 દુકાન દાર છે.ઓછા કમિશન દરમાં લાભાર્થીઓને પુરવઠો વિતરણ કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો