તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કોરોના વોરિયર્સને માનદ મહેનતાણા ચૂકવવાનો ઠરાવ રદ કરવા માંગણી

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફિક્સ પગારદારોને મળવાપાત્ર ભથ્થા ચુકવવા માંગ
 • આઉટસોર્સિંગનો ભેદથી થતા અન્યાય સંબંધે રજૂઆત

કોરોના સંક્રમિતોની વચ્ચે રહી રાત દિવસ જોયા વિના સારવાર કરતા આરોગ્યના આઉટસોર્સિંગ કર્મીઓ અને આઉટસોર્સિંગ પોલીસને માનદ મહેનતાણું આપવા રજૂઆત કરાઇ છે. સાથે કોરોના વોરિયર્સને માનદ મહેનતાણા ચૂકવવાનો ઠરાવ રદ કરી કોરોના વોરિયર્સને સન્માન આપી નવો ઠરાવ કરવા માંગ કરાઇ છે. આરોગ્ય વિભાગ હસ્તક પ્રા.સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર  કર્મીઓની સાથે લોકડાઉનનું પાલન કરાવતી પોલીસને આઉટસોર્સિંગ ભેદ રાખ્યા વિના પગાર ચૂકવવો જોઈએ.તેવી ગુજરાત જનતા જાગૃતમંચના રજનીકાંતભાઈ રજૂઆત કરી છે. પોલીસ અને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોનાવોરિયર્સને ફિક્સ પગારદાર આઉટસોર્સિંગનો ભેદ રાખી પ્રોત્સાહન મહેનતાણુ ચૂકવવા સંબંધે અન્યાય થયો છે.કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના વોરિયર્સમાં ભેદભાવ કરાય છે.આઉટ સોર્સિંગ સ્ટાફ નર્સને 5 હજાર ચૂકવણી કરી અન્યાય થતો હોવાની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો