તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ઐઠોરમાં ગણપતિ ચોથે સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવની આરાધનાનો મહિનો છે.ત્યારે ઊંઝા તાલુકાના ઐઠોર ગણપતિ મંદિરમાં ગણેશ્વર મહાદેવ બિરાજમાન છે.એમનું પૂજન તેમજ યોગાનું યોગ બોળચોથ અને ગણપતિ ચોથનો શુક્રવારે સમન્વય થતાં દાદાના ભક્તોએ ગણપતિ મંદિર સંસ્થાન ટ્રસ્ટે કરેલી સોશિયલ ડિસ્ટન્સની વ્યવસ્થા વચ્ચે દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...