તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તજવીજ:ડેરીના વાઇસ ચેરમેન અને પૂ.MDના 3 દિવસના રિમાન્ડ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘીમાં ભેળસેળ મામલે શુક્રવારે મહેસાણાની દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇ અને તત્કાલીન એમડી નિશિથ બક્ષીને શુક્રવારે મહેસાણા ચીફ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તપાસના કામે બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇ અને તત્કાલિન એમડી નિશિથ બક્ષીને અહીંની ચીફ કોર્ટમાં રજૂ કરી પોલીસે 16 મુદ્દા સાથે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતી. આ કેસમાં પીપી વિજયભાઇ બારોટે બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે પોલીસે આ કેસમાં ડેરીનાં મહિલા ચેરમેન તેમજ અન્ય આરોપીઓને ઝડપવા હાઇકોર્ટમાં તપાસ સામે સ્ટે માટે તજવીજ કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...