તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મહેસાણા માં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 48 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 607 થઈ

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 12 લોકો સાજા થતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા

મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 48 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 607 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહેસાણા શહેર અને ગ્રામ્ય માં 31, વિસનગર શહેર અને ગ્રામ્ય માં 8, ઊંઝા સહેર અને ગ્રામ્ય માં 3, વિજાપુર 4, સતલાસણા 2, આમ કુલ 48 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 12 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં આજ દિવસ સુધી માં 60282 સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં 56449 સેમ્પલ નેગેટિવ આવ્યા છે તેમજ આજ રોજ 933 સેમ્પલ નું રિજલ્ટ આવ્યું છે જેમાં 889 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 44 સેમ્પલ પોઝીટીવ આવ્યા છે અને અન્ય લેબોરેટરીમાં 4 પોઝીટીવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો