સન્માન:કોરોના વોરિયર્સનું ડ્રોન સર્વેલન્સ ટીમ દ્વારા ડ્રોનથી પુષ્પવર્ષા કરી સન્માન કરાયું

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ સફાઈ કામદારો સહિત ટીમને ગુરુવારે બપોરે ડ્રોનથી પુષ્પવર્ષા કરીને કોરોનાવોરિયસૅ તરીકે બિરદાવ્યા હતા. બજારમાં સતત સોશિયલ ડિસ્ટન્સ દુકાનો આગળ જળવાય તેની વ્યવસ્થા સહિતની કામગીરીમાં તંત્ર કાર્યરત રહ્યું હોવાનું ડ્રોન સર્વેવન્સ ટીમને કામગીરીથી અવગત કર્યા હતા.નગરપાલિકાના પ્રમુખ સહિત ઉપસ્થિત સદસ્યોએ પણ  મહામારીમાં કર્મચારીઓના કાર્યને તાળીઓ પાડીને વધામણા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...