તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ગણપત યુનિવર્સિટી દ્વારા કોરોના કીટ વિતરણ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના દાતા અને પ્રેસિડેન્ટ ગણપતભાઇ પટેલની પ્રેરણાથી ગણપત યુનિવર્સિટી દ્વારા વિદ્યાનગરીની આસપાસના 10 જેટલા ગામોમાં હોમ કવોરંન્ટાઇન થઈને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને કોવિડ કેર કીટ વિતરણની શરૂઆત કરાઈ છે. જેમાં નાસ લેવાનું મશીન, કપૂરની ગોળીઓ , હોમિયોપેથીક દવાઓ, માસ્ક, ઇમ્યુનિટી વર્ધક ખાખરાઓ, ઉકાળો , સેનેટાઇઝર, આમળાનો રસ અને સશમની વટીની કીટ તૈયાર કરાઈ છે.

પ્રથમ તબક્કામાં 500 કીટ વિતરણ કરવામાં આવશે અને ડોકટરની સલાહ મુજબ જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન કીટ વિનામૂલ્યે પૂરી પડાશે. ગણપત યુનિવર્સિટીની કોવિડ 19ની સેવામાં કોઈ સંસ્થા કે વ્યક્તિ જોડાવા ઈચ્છતી હોય તો 9106593769 અને મોબાઈલ નબર 8238244431 ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો