તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બ્લાસ્ટ:મહેસાણા જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો, એક જ દિવસ 43 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજ દિન સુધી 54130 સેમ્પલ લેવામાં આવ્યા
 • જેમાંથી 51170 સેમ્પલ નેગેટિવ આવ્યા

મહેસાણા જિલ્લામાં આજે એક સાથે 43 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં આજ દિન સુધી 54130 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 51170 સેમ્પલ નેગેટિવ આવ્યા છે.

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 6 કેસ નોંધાયા છે. તેમજ આજે શહેરી વિસ્તારોમાં 37 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 213 પર પહોંચી છે. તેમજ આજે 43 દર્દી સામે 10 દર્દી સાજા થયા છે. તેમજ આજ રોજ 376 સેમ્પલ લેવામાં આવ્યા છે. મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 13, વિસનગર 16, કડી 9 , વિજાપુર 5, કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો