રજૂઆત:મહેસાણા પરાની બોતેર કોઠાની વાવને પુન:જીવિત કરવાના કાર્યનો આરંભ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજૂઆત કરાઇ હતી

મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી પ્રાચીન બોતેર કોઠાની વાવ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ છે. સ્થાનિક કોર્પોરેટરની રજૂઆતના પગલે આ વાવની મરામત સાથે પુન:જીવિત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમવારે સંસ્થા દ્વારા વાવ સંકુલમાં સાફ સફાઇની શરૂઆત કરાઇ છે. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત સદસ્યો અને આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...