તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:મહેસાણામાં ઠંડીનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં શુક્રવારે ઠંડીનો પારો એક ડિગ્રી સુધી ઉંચકાયો હતો. જોકે, સવારના સમયે સૂસવાટા મારતાં પવનના કારણે તાપમાન વધવા છતાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવાર અને રવિવારે ઉત્તર ગુજરાતનું આકાશમાં હળવા વાદળો જોવા મળી શકે છે. તેમજ પવનની દિશા અનિયમિત થવાની સંભાવના છે. જેને લઇ ઠંડીમાં સામાન્ય ઘટાડો થઇ શકે છે. શુક્રવારે મહેસાણામાં ઠંડીનો પારો 17 ડિગ્રી નોંધાયો હતો.

શહેરોનું તાપમાન
શહેરતાપમાન
મહેસાણા17.0 (+1.0)
પાટણ16.7 (+1.2)
ડીસા16.5 (+1.1)
ઇડર17.2 (+1.2)
મોડાસા17.4 (+1.3)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો