પાલિકાનો નિર્ણય:રજાના દિવસે પણ શહેરીજનો હવે નગરપાલિકામાં કરવેરા ભરી શકશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ચાલુ દિવસોની સાથે રજાના શનિ રવિ એ પણ વેરાના નાણાં સ્વીકારવા પાલિકાનો નિર્ણય

31 માર્ચ સુધી રજાના દિવસોએ પણ શહેરીજનો પોતાના કરવેરા બની શકે તે માટે ટેક્સ શાખા ચાલુ રાખવા નો મહેસાણા નગરપાલિકા દ્વારા નિર્ણય કરાયો છે. મહેસાણા શહેર સહિત બહાર રહેતા લોકો રજાના દિવસે પણ પોતાના કરવેરા પાલિકામાં ભરી શકે અને ચાલુ દિવસે તેમને વેરો ભરવા માટે રજા ના પાડવી પડે તે માટે નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધી શનિ-રવિ રજા ના દિવસોને પણ ટેક્સ શાખા ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે અને આ રજાના દિવસો દરમિયાન શહેરીજનોના વેરા ટેક્સ શાખા દ્વારા સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...