તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપમાંયે ઉકળતો ચરુ:ટિકિટ કપાતાં દાવેદારોનો ભાજપ કાર્યાલયે હલ્લાબોલ

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
લાખવડના કાર્યકરો - Divya Bhaskar
લાખવડના કાર્યકરો
 • નારાજ કાર્યકરોએ કહ્યું, સાહેબ પક્ષ માટે ચપ્પલ ઘસી નાખ્યા છતાં કાપ્યા, કોઇએ કીધું-હવે જીતી લેજો

જિલ્લા ભાજપ દ્વારા પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનાં નામ જાહેર કરાતાંની સાથે જ ભડકો ગયો છે. કપાયેલા દાવેદારોના ટેકેદારોએ ભાજપ કાર્યાલય કમલમ પહોંચી હલ્લાબોલ કરતાં પક્ષે તાબડતોબ ડેમેજ કંટ્રોલ કરવા પક્ષના સૈનિકોને કામે લગાડ્યા હતા. હેડુવા-હનુમંત તાલુકા પંચાયત બેઠક પર સંજય પટેલના નામની જાહેરાતની સાથે જ કપાયેલા શોભાસણ ગામના રણજીતજી ઠાકોરે ટેકેદારો સાથે જિલ્લા પ્રમુખને મળી સાહેબ પક્ષ માટે ચપ્પલ ઘસી નાખ્યા છતાં કપાયા અને 20 વર્ષથી ટિકિટ માટેની માગણી સંતોષાઇ નથી તેમ કહી ભાજપને હવે પછી ગામમાં પ્રવેશબંધીનો નિર્ણય સંભળાવ્યો હતો.

લાખવડ તા.પં.બેઠક પર હરેશ પ્રાણભાઇ પટેલે પોતાની જગ્યાએ દિલીપ પ્રજાપતિને ટિકિટ ફાળવવા સામે કાર્યાલય પહોંચી રોષ ઠાલવ્યો હતો અને તેમના ટેકેદારોએ આ વખતે ચૂંટણી લડી બતાવો કેવા જીતો છો તે જોઇએ તેવું સંભળાવી દીધું હતું. મગુના બેઠક પર કાજલબેન પટેલને ટિકિટ ફાળવાતાં નારાજ દાવેદાર દાનભાઇ દિલીપભાઇ રાજપૂતે પોતાના સમાજના 2200 મત હોવા છતાં પટેલને ટિકિટ ફાળવી અન્યાય કર્યો હોવાનો બળાપો ઠાલવ્યો હતો. ગઢા બેઠક પરના દાવેદાર તળેટીનાં મધુબેન સેનમાને કાપી તળેટીનાં મિત્તલબેન પ્રભાકરને ટિકિટ ફાળવાતાં ટેકેદારોએ હવે મત માંગવા આવો પરિણામ આપી દઇશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

વિસનગર તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
બાસણા -ચૌધરી મીતાબેન શંકરભાઇ
ખરવડા -ચૌધરી અંબાબેન કાનજીભાઇ
પુદગામ- સેનમા વિનાબેન કાળુભાઇ
સવાલા- રબારી હેતલબેન કાનજીભાઇ
કાંસા- પટેલ સુમીતાબેન કિરીટભાઇ
કાંસા એનએ-1- જોશી વર્ષાબેન વિરલભાઇ
કાંસા એનએ-2 -પ્રજાપતિ સરોજબેન મુકેશભાઇ
કાંસા એનએ-3- પટેલ વિણાબેન દિલીપભાઇ
હસનપુર -પટેલ કમલેશભાઇ અંબાલાલ
ઉમતા -પટેલ અંકિતભાઇ મફતલાલ
ગોઠવા-1- ઠાકોર નરેશજી વરસંગજી
ગોઠવા-2 -પટેલ ચંદ્રકાન્તભાઇ ચતુરભાઇ
દઢિયાળ -ચૌધરી પોપટભાઇ કચરાભાઇ
કમાણા -પટેલ ભુમિબેન મિતેશભાઇ
ઉદલપુર -પટેલ મુકેશભાઇ હરગોવનદાસ
ભાલક -બારોટ રક્ષાબેન યશવંતભાઇ
ગુંજા-1- ચૌધરી પોપટભાઇ પથુભાઇ
ગુંજા-2- ચમાર મહેશભાઇ ખુશાભાઇ
કડા -ચાવડા જનકબા જસવંતસિંહ
ભાન્ડુ -રાવળ જ્યોત્સનાબેન કાળુભાઇ
જેતલવાસણા- પટેલ બિપીનભાઇ ચેલાભાઇ
તરભ -ઠાકોર મીતાબેન મહેશજી
વાલમ -પટેલ કમલેશભાઇ મનજીભાઇ
દેણપ- પટેલ વિષ્ણુભાઇ પ્રભુદાસ

વડનગર તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
છાબલીયા-1 સવિતાબેન અગરાજી ઠાકોર
છાબલીયા-2 ભારતીબેન દિનેશજી નાયી
કહીપુર મુકેશભાઇ મફતલાલ પટેલ
કરબટીયા કોકીલાબેન હર્ષદભાઇ પટેલ
શાહપુર અશ્વિનભાઇ બળદેવભાઇ પટેલ
સુલ્તાનપુર અમતાબેન નવલજી ઠાકોર
સિપોર-1 રવીનાબેન અજમેલભાઇ ગમાર
સિપોર-2 લક્ષ્મીબેન મઘુસુદનસિંહ ઠાકોર
બાદરપુર ફાતીમાબેન ગલામહૈદર કોડાલીયા
ઉણાદ દેપ્તેનભાઇ જીતેન્દ્રભાઇ જોશી
ઊંડણી જશીબેન ઇશ્વરભાઇ પરમાર
વલાસણા બાબુભાઇ સોમાભાઇ પટેલ
સુંઢીયા-1 ભારતીબેન દિલીપભાઇ પટેલ
સુંઢીયા-2 જ્યોત્સતાબેન મનોજભાઇ ઠાકોર
જાસ્કા મહેન્દ્રજી અમૃતજી ઠાકોર
કેસીમ્પા હૈદરઅલી ફોસનભાઇ નાગલપરા
મલેકપુર પરેશભાઇ જયંતીલાલ પટેલ
મોલીપુર યુનુસભાઇ રહીમભાઇ મોમીન

વિજાપુર તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
કુકરવાડા-1 પટેલ ભાવિકભાઇ રણછોડભાઇ
વસાઇ-1 ચાવડા રમેશભાઇ તખતસિંહ
વસાઇ-2 પટેલ મુકેશભાઇ પ્રહલાદભાઇ
ગોવિંદપુરા-1 પટેલ ભીખીબેન અમૃતભાઇ
ગોવિંદપુરા-2 પટેલ પરેશભાઇ ત્રિકમભાઇ
ગોવિંદપુરા-3પટેલ સીતશભાઇ ભગવાનભાઇ
ખણુસા ચાવડા મનુજી લક્ષ્મણજી
પિલવાઇ પટેલ લક્ષ્મીબેન કલ્પેશભાઇ
ખરોડ સેનમા વિનુબેન ભરતભાઇ
બામણવા પટેલ વિમળાબેન કિર્તીભાઇ
જંત્રાલ પટેલ રાજેન્દ્રભાઇ મથુરભાઇ
રણશીપુર પટેલ આશાબેન મહેન્દ્રભાઇ
સરદાપુર પટેલ મંજુલાબેન જ્યંતીભાઇ
ડાભલા-1 ઠાકોર જશીબેન સોમાજી
ડાભલા-2 ઠાકોર સીતાબેન ગણેશજી
દગાવાડીયા ઠાકોર સેંધાજી અમુજી
ગેરીતા ચૌહાણ શંકરસિંહ ભગાજી
પામોલ પટેલ ભાવનાબેન પ્રવિણભાઇ
સંઘપુર પટેલ પ્રીમીલાબેન નટવરલાલ
ધનપુરા રાઠોડ મદનસિંહ અદેસિંહ
ફલુ પટેલ દશરથભાઇ સાંકાભાઇ
હીરપુરા સેનમા કેવલભાઇ બાબુભાઇ
સુંદરપુર પટેલ મિત્તલબેન વિક્રમભાઇ
લાડોલ-1 પટેલ અલ્પાબેન પ્રશાંતભાઇ
લાડોલ-2 પટેલ સુરેખાબેન વિનોદભાઇ
બીલીયા પટેલ જ્યોત્સનાબેન હર્ષદભાઇ
ગવાડા પટેલ રોહિતભાઇ હરજીવનભાઇ
(નોંધ : કુકરવાડા-2 બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી)

કડી તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
નાનીકડી પટેલ અંકિતાબેન મેહુલભાઈ
ધરમપુર ઠાકોર દિનેશજી અભુજી
ડરણ સેનમા ભીખાભાઈ રતિલાલ
રંગપુરડા પટેલ જસુમતીબેન ગોવિદભાઈ
વરખડિયા ઠાકોર રમેશજી નાનુજી
ઘુમાસણ પટેલ હસમુખભાઈ મગનદાસ
કુંડાળ-1 પટેલ રેશ્માબેન ગૌતમભાઈ
કુંડાળ-2 પટેલ ભારતીબેન હરેકૃષ્ણભાઈ
કૈયલ પટેલ અજીતભાઈ શંભુભાઈ
આદુંદરા પટેલ અરૂણાબેન રમેશભાઈ
અલદેસણ પટેલ કૈલાશબેન મુકેશભાઈ
માથાસુર પટેલ આશાબેન આશિષભાઈ
નંદાસણ પરમાર અરવિંદભાઈ ગંગારામ
સાદરા પટેલ મધુબેન મહેન્દ્રભાઈ
અગોલ સિપાઈ મેરાજ ઉમરભાઈ
ચંદ્રાસણ પટેલ રાકેશભાઈ મનુભાઈ
કલ્યાણપુરા ચાવડા ભગવતીબેન રમણલાલ
ખાવડ પટેલ કૈલાશબેન દિલીપભાઈ
થોળ પટેલ શર્મિષ્ઠાબેન રમણભાઈ
આદરજ નાગર જીગ્નીશાબેન ભાવેશભાઈ
બાવલુ ઠાકોર પ્રતાપજી છનાજી
બોરીસણા પટેલ તુષાર કિર્તિભાઈ
રાજપુર પટેલ કવિતાબેન હિંમાશુભાઈ
ઈરાણા ઠાકોર ભરતજી કાનાજી
કરણનગર પટેલ સંકુતલાબેન અલ્પેશભાઈ
વામજ પટેલ ગૌરાંગભાઈ સુરેશભાઈ
ડાંગરવા ડાભી શૈલેષસિંહ ચંદનજી
ઈન્દ્રાડ ઠાકોર મનુજી સરતાનજી
વડુ ઠાકોર મેહુલ પ્રતાપજી
ઝુલાસણ પટેલ જયેશ દશરથભાઈ

ખેરાલુ તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
ડભોડા-1 ઠાકોર વસુબેન ભૂપતસિંહ
ડભોડા-2 ઠાકોર ગાંડાજી કુંવરજી
ચાડા પરમાર તારાબેન સુરેશભાઇ
દેલવાડા ઠાકોર ફુલાજી ઉદાજી
ગોરીસણા જલબા મનીષાબેન અમિતકુમાર
કુડા જૂથ ઠાકોર સેધાજી જુજાજી
ડભાડ પ્રજાપતિ મનુભાઇ રામજીભાઇ
અરઠી ચૌધરી પ્રવિણાબેન વિનુભાઇ
ચાણસોલ ચૌધરી બબુબેન ભરતભાઇ
લીંબડી ઠાકોર ગણપતજી પુંજાજી
નાનીવાડા ઠાકોર લક્ષ્મીબેન સવધાનજી
મલેકપુર(ખે) ચૌધરી હીરાબેન મહેશભાઇ
લુણવા સેનમા પ્રવીણભાઇ ઇશ્વરભાઇ
મંડાલી ઠાકોર અમૃતાબેન નીકુલસિંહ
પાન્છા ચૌધરી અશ્મીતાબેન જશુભાઇ
વિઠોડા ઠાકોર બાબુજી દિવાનજી
(નોંધ :ડાલીસણા અને મંદ્રોપુર બેઠકના ઉમેદવાર જાહેર કરાયા નથી)

ઊંઝા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
કહોડા પટેલ કલ્પેશભાઇ કરશનભાઇ
ભૂણાવ પટેલ કંકુબેન દિનેશભાઇ
કરલી પટેલ જગદીશભાઇ સોમાભાઇ
ઉપેરા પટેલ નિલેશભાઇ લક્ષ્મણભાઇ
વણાગલા ચૌધરી મહેશભાઇ ભાથીભાઇ
ઉનાવા-1 પટેલ સીતાબેન વિપુલભાઇ
ઉનાવા-2 ચૌધરી જ્યોત્સનાબેન બાબુભાઇ
ઐઠોર પટેલ અપેક્ષાબેન વાસુદેવભાઇ
ડાભી ઠાકોર પાનાજી ચંદનજી
કંથરાવી પટેલ વિકાસભાઇ મુકેશભાઇ
શિહી પટેલ સોનલબેન યોગેશભાઇ
કામલી પટેલ ગીરીશભાઇ અંબાલાલ
બ્રાહ્વણવાડા ઠાકોર શિલ્પાબેન વિક્રમસિંહ
દાસજ પટેલ મહેશભાઇ રમણભાઇ
મક્તુપુર પટેલ નયનાબેન રાજેન્દ્રભાઇ
ટુંડાવ પટેલ દિપીકાબેન સંજયભાઇ
વરવાડા પરમાર સોમાભાઇ ગોવાભાઇ
(નોંધ : રણછોડપુરા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા નથી.)

સતલાસણા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
સતલાસણા-1 પટેલ પ્રિયંકાબેન મુકેશભાઇ
સતલાસણા-2 પરમાર કિશોરભાઇ મગનલાલ
ભીમપુર ઠાકોર મીનાબેન નરેન્દ્રજી
ધરોઇ ડુંગરી જમનાબેન દીતાભાઇ
હડોલ પરમાર રંજનાબા જયેન્દ્રસિંહ
કનેડીયા ઠાકોર ગાંડાજી નાથાજી
સરતાનપુર ચૌધરી મોઘીબેન જીવાભાઇ
ટીમ્બા ચૌહાણ ભારતીબા કિશ્મતસિંહ
સુદાસણા પરમાર લક્ષ્મીકુંવર વિરેન્દ્રસિંહ
ભાલુસણા ચૌહાણ વિલાસબા કિશોરસિંહ
નાનીભાલુ ચૌહાણ ભોપાલસિંહ ઠાકરસિંહ
રાણપુર ચૌધરી ધનજીભાઇ લાલજીભાઇ
સરદારપુર ઠાકોર સુરેશજી જોઇતાજી
ઉમરી ચૌધરી હીરાભાઇ ભીખાભાઇ
ઉમરેચા ચૌધરી રોનકભાઇ ગણેશભાઇ
વજાપુર પટેલ અરવિંદભાઇ સોમાભાઇ

બહુચરાજી તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
બહુચરાજી-1 ઠાકોર રીટાબેન ભાવુજી
બહુચરાજી-2 દરજી નયનાબેન જીતેન્દ્રભાઈ
બહુચરાજી-3 ઠાકોર માવજીજી સરદારજી
ચંદ્રોડા દેસાઈ કિંજલબેન વિક્રમભાઈ
ખાંભેલ ઠાકોર સોનલબેન સુરેશજી
શંખલપુર ઠાકોર ભરતજી પરબતજી
મોઢેરા સુથાર મીનાબેન ભરતભાઈ
ગાંભુ પટેલ ગીરીશભાઈ કાંતિભાઈ
જેતપુર પટેલ પારૂલબેન બળદેવભાઈ
મોટપ પટેલ સોનલબેન હાર્દિકભાઈ
સાપાવાડા ઠાકોર દશરથજી બદાજી
રાંતેજ પટેલ કૌશિકભાઇ નાથાલાલ
આસજોલ ઝાલા સોનબા પ્રહલાદસિંહ
ચડાસણા પરમાર મધુબેન રમેશભાઈ
દેલવાડા દરબાર ગોવિંદસિંહ દિલુજી
કાલરી સોલંકી ભરતજી મનુજી

જોટાણા તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારો
જોટાણા-1- પટેલ હંસાબેન માધવલાલ
જોટાણા-2 -પટેલ અમૃતલાલ જમનાદાસ
કસલપુરા -સોલંકી બળદેવભાઈ ગણપતભાઈ
કટોસણ- ઝાલા પુનભા અણદુભા
માંકણજ- દેસાઈ અમૃતભાઈ પ્રભાતભાઈ
મરતોલી -પટેલ રેખાબેન ચંદ્રકાન્તભાઈ
રામપુરા(કટોસણ) -સુથાર બળદેવભાઈ કાંતિલાલ
સાંથલ -પટેલ કેતન રસિકભાઈ
સૂરજ- ઠાકોર જનકજી ઉદાજી
બાલસાસણ -ઠાકોર લીલાબેન અજિતજી
ભટાસણ- પટેલ પુષ્પાબેન શંભુદાસ
ચાલાસણ- ઠાકોર શિલ્પાબેન રાકેશજી
ધનાલી -રાવળ અલ્પેશભાઈ બાબુભાઇ
ખદલપુર- ઠાકોર નીતાબેન વિષ્ણુજી
મેમદપુર- પટેલ શિલ્પાબેન ચિરાગભાઈ
મુદરડા -પટેલ શિલ્પાબેન મનોજભાઈ

કડી પાલિકા ભાજપના ઉમેદવારો
કડી પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 24 કોર્પોરેટરોની ટિકિટ કપાઇ છે. તો 4 કોર્પોરેટરોને રિપીટ કરાયા છે.2015માં 36 બેઠકોમાંથી ભાજપ 28 અને કોંગ્રેસ 8 બેઠકો પર જીત્યો હતો.

વોર્ડ નં.1
પટેલ રૂપલબેન નીતેશકુમાર
પ્રજાપતિ દક્ષાબેન સુરેશભાઈ
પટેલ નીતીનભાઈ કાંતિલાલ
પટેલ જીગ્નેશભાઈ સોમાભાઈ

વોર્ડ નં.2
બારોટ ગાયત્રીબેન વિજયભાઈ
મંડલી રેહાનાબાનુ રઝાકભાઈ
અગોલીયા સલીમ મહમંદભાઈ
મન્સુરી મુસ્તાકમહમંદ રફીકભાઈ

વોર્ડ નં.3
પટેલ લીલાબેન મહેન્દ્રભાઈ
પટણી કંકુબેન ગોવિંદભાઈ
નાયક કલ્પેશભાઈ અરવિંદભાઈ
પટેલ મહેન્દ્રભાઈ અંબાલાલ

વોર્ડ નં.4
પટેલ જીગીશાબેન મહેન્દ્રભાઈ
પટેલ કેતુલબેન મૌલિકભાઈ
પટેલ વિપુલભાઈ ભીખાભાઈ
સોની મિહીરભાઈ પ્રવિણચંદ્ર

વોર્ડ નં.5
વાલોદરા ભાનુબેન રાજેશભાઈ
રાઉમા ઉસ્માનભાઈ જુમ્માભાઈ
પઠાણ સબ્બીરખાન કરીમખાન
સૈયદ દિલશાદબાનુ અનવરમીયાં

વોર્ડ નં.6
દંતાણી પુરીબેન જગદીશભાઈ
પરમાર અશોકભાઈ વાડીલાલ
પટેલ જગદીશભાઈ બળદેવભાઈ
પટેલરીટાબેન શિરીષભાઈ (શૈલેષભાઈ)

વોર્ડ નં.7
પટેલ અનસુયાબેન અરવિંદભાઈ
પટેલ ઉષાબેન દિનેશભાઈ
નાયક પાર્થિકભાઈ મહેશભાઈ
પટેલ નિલેશભાઈ રમણલાલ

વોર્ડ નં.8
પટેલ દિપાલીબેન કલ્પેશભાઈ
પટેલ મંજુલાબેન ધીરૂભાઈ
પટેલ ભરતભાઈ વિષ્ણુભાઈ
ખમાર હિમાંશુભાઈ બંસીલાલ

વોર્ડ નં.9
ઠાકોર મુક્તાબેન વાજુજી
પટેલ વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ
પટેલ પુનમબેન ચિરાગભાઈ
પંડ્યા અરવિંદભાઈ કનૈયાલાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો