તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા તાલુકા પંચાયતની 32 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે,જ્યારે સામેત્રા,ગોઝારીયા-1 અને 2 તેમજ ખેરવા એમ ચાર બેઠક પર ઉમેદવાર પસંદગીની કશ્મકસ છેલ્લી ઘડી સુધી ચાલી હોઇ આ બેઠક પર ઉમેદવારનું સસ્પેન્સ યથાવત રહ્યુ છે.અવર્ષ 2015નીચૂંટણીમાં ભાજપ માત્ર 8 બેઠક પર જીત મેળવી સમેટાતા કોગ્રેસે 23 બેઠકો સામે સત્તાનું સુકાન સંભાળ્યુ હતું.આ વખતની ચૂ઼ટણીમાં મહત્વની બેઠકો પર હજુ દાવોદારોમાંથી કોણ ચાલશે તેને લઇને મંથનને આખરી ઓપ અપાયો છે.
મહેસાણા તાલુકા પંચાયતમાં સીટદીઠ ભાજપના ઉમેદવારો
આંબલીયાસણ પ્રિયંકાબેન આર. રાણા
બાલીયાસણ સોનલબેન એસ. ઠાકોર
જગુદણ રાજેન્દ્રભાઇ જે. પટેલ
જોરણંગ વિપુલભાઇ અંબાલાલ પટેલ
દેદીયાસણ નીરૂબેન વસંતભાઇ પટેલ
મોટીદાઉ-1 ભૂમિકાબેન પી. વાઘેલા
મોટીદાઉ-2 મમતાબેન મહેશભાઇ પટેલ
રામોસણા રમેશભાઇ ગૌરીશંકર પંડ્યા
બલોલ રમેશભાઇ કુબેરભાઇ મકવાણા
હેડુવા-હુનુમંત સંજયભાઇ આઇ. પટેલ
નદાસા મધુબેન નટવરલાલ પટેલ
મેઉ હેતલબેન એ. ઠાકોર
મુલસણ નીરૂપાબેન કમલેશભાઇ પટેલ
ગઢા મિત્તલબેન દિનેશભાઇ પ્રભાકર
કુકસ કિરણભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી
લાખવડ દિલીપભાઇ કે. પ્રજાપતિ
લાંઘણજ કલ્પનાબેન બી. પટેલ
ચલુવા દિનેશભાઇ વિઠ્ઠલદાસ સુથાર
ધોળાસણ ભોગીલાલ જી. પટેલ
વડસ્મા દિલીપસિંહ પ્રતાપસિંહ ચાવડા
લીંચ સુર્યાબેન સરતાનજી ઠાકોર
અંબાસણ કૈલાશબેન એન. પટેલ
બોરીયાવી કાન્તીભાઇ એફ. ચૌધરી
પાલાવાસણા મધુબેન અંબાલાલ ઠાકોર
પાંચોટ પુનમબેન આશિષભાઇ પટેલ
છઠીયારડા રમીલાબેન કે. પ્રજાપતિ
ગોરાદ અશ્વીનભાઇ અમુજી ઠાકોર
મગુના કાજલબેન નરેશભાઇ પટેલ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.